Back
राजकोट के बाजार में सिंगतेल के दाम बढ़े, आपूर्ति संकट गहरे
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 14, 2025 13:42:54
Rajkot, Gujarat
રાજકોટની બજારમાં આજે ફરી એક વખત સિંગતેલના ભાવો ચર્ચાનો વિષય બન્યા છે. સતત વધતા ભાવોના કારણે ઘરગથ્થુ ગ્રાહકો થી લઈને વેપારીઓ સુધી સૌની ચિંતા વધી રહી રહી છે. સિંગતેલનો 15 કિલોનો ડબ્બો હવે ₹2620 સુધી પહોંચ્યો છે. જ્યારે માત્ર એક અઠવાડિયામાં જ ₹100 નો ઉછાળો નોંધાયો છે. માવથાએ મગફળીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું થયું છે. બજારમાં મગફળી વેંચાવવા આવે છે તેની ક્વોલિટી પણ નબળી પડી છે. આ સીધી અસર હવે તેલના બજારમાં જોવા મળી રહી છે. નવા સિંગતેલના ડબ્બાના આજે ₹2600 થી ₹2620 સુધીના ભાવ નોંધાયા છે. જે બજારમાં સર્જાયેલી તંગીનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. તેલ મિલરો અને વેપારીઓનો કહેવું છે કે માવઠા પછી પીલાણ માટે યોગ્ય મગફળી મળી રહી નથી, જેના કારણે બજારમાં સારો માલ ટૂંકો પડી રહ્યો છે. માલની ખેંચ વધતા સિંગતેલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે તો બજારમાં સપ્લાય સરળ બનશે અને ભાવો સામાન્ય સ્તરે આવી શકે એવી આશા ವ್ಯಕ್ತ થઈ રહી છે.
109
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowNov 14, 2025 15:15:160
Report
NJNILESH JOSHI
FollowNov 14, 2025 15:02:1559
Report
DPDhaval Parekh
FollowNov 14, 2025 13:26:09116
Report
GKGovindbhai Karmur
FollowNov 14, 2025 13:25:54100
Report
AKArpan Kaydawala
FollowNov 14, 2025 13:25:3544
Report
GDGaurav Dave
FollowNov 14, 2025 13:24:4468
Report
GDGaurav Dave
FollowNov 14, 2025 13:24:1867
Report
GDGaurav Dave
FollowNov 14, 2025 13:24:06145
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 11:47:1042
Report
TDTEJAS DAVE
FollowNov 14, 2025 11:46:59132
Report
DPDhaval Parekh
FollowNov 14, 2025 11:40:54182
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 11:40:24Surat, Gujarat:સુરત બ્રેક
બિહારમાં એન ડી એ ની ભવ્ય જીત
સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભાજપ કાર્યાલય બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી
101
Report
HPHital Parekh
FollowNov 14, 2025 10:48:18108
Report
URUday Ranjan
FollowNov 14, 2025 10:34:5993
Report