Back
पाटन AMC मार्केट यार्ड में किसानों को भाव नहीं मिल रहे, खरीदी केंद्र जल्द शुरू
PTPremal Trivedi
Nov 14, 2025 07:17:08
Patan, Gujarat
પાટણ એપીએમસી માર્કেট યાર્ડમાં ખેડૂતો વિવિધ ખેતીના પાક વેચવા માટે આવી રહ્યા છે જેનાથી માર્કેટ યાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને હાલમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસ લઈને આવી રહ્યા છે માર્કેટ યાર્ડમાં કપાસની સારી આવક છે પણ આવકની સામે ખેડૂતોએ જરૂર હોય તેવી પોષણક્ષમ કિંમત મળતી નથી સરકાર દ્વારા ટેકા ભાવ જાહેર કરાયા છે પરંતુ ખરીદ કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોએ ખુલ્લા બજારમાં કપાસનું માલ વેચવાનું ફરજિયાત થઇ રહ્યું છે જેમાં ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ ન મળતા તાત્કાલિક ધોરણે ખરીદ કેન્દ્રો શરૂ કરવા માંગ ઉઠી છે
પાટણ જિલ્લાનું આર્થિક જીવાદોરી સમાન નવું ગુજરાત બજાર માર્કેટ યાર્ડમાં હાલ ખેડૂતોએ પોતાની ખેતીનું મૂલ્ય માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે આવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં કપાસ, મગ ફેરફાર અને રાયડો સહિતના પાકના મૂલ્યની ખરીદી-વેચાણ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષ વરસોનો અનિયમિત વરસાદ અને વાવાઝોડાના કારણે કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં પાટણ એપીએમસી માર્કેટમાં ખેડૂતોને કપાસના છાપાણી ભાવ ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયાના વચ્ચે મળી રહ્યા છે જે ભાવ પોલાય છે તેની પોષકતા મુજબ નહીં. ખેડૂતોએ કપાસની વાવેતર પાછળ ખેતીના ખર્ચો, પાક્-ખાંડ, અને મજૂરી જેવી ખરીદીમાં૧૦ હજારથી વધુનો ખર્ચ કર્યો છે જે સામે ૧૦૦૦ થી ૧૨૫૦ રૂપિયા મુજબનો ભાવ મળતો રહ્યો છે જે પોષણક્ષમ નથી. સરકાર દ્વારા જેઓ ટેકાના ભાવ નક્કી કર્યા ગયા છે તેમને અનુસાર ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી આશા છે.
બાઈટ. ચોપાલ. ખેડૂતો સાથે..
103
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 14, 2025 09:04:240
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 09:01:180
Report
NBNARESH BHALIYA
FollowNov 14, 2025 08:53:15108
Report
DMDURGESH MEHTA
FollowNov 14, 2025 08:52:4872
Report
BCBharat Chudasama
FollowNov 14, 2025 08:47:4116
Report
TDTEJAS DAVE
FollowNov 14, 2025 08:31:00159
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 08:02:38122
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 08:02:1788
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 07:02:26138
Report
KJKamran Jalili
FollowNov 14, 2025 05:47:51102
Report
AYAMARJEET YADAV
FollowNov 14, 2025 05:47:34115
Report
RMRaghuvir Makwana
FollowNov 14, 2025 05:31:14136
Report
PDPRASHANT DHIVRE
FollowNov 14, 2025 04:47:07181
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 04:31:02158
Report