Back
बिलिमोरा़ गोलीबारी: शार्प Shooter यश सिंह घायल, 4 गिरफ्तार; हथियार बिक्री की गुत्थी जारी
DPDhaval Parekh
Nov 12, 2025 02:46:25
Navsari, Gujarat
એન્કર નવસારીના બીલીમોરા સ્ટેજ સોમનાથ મહાદેવ મંદીર ના પટાંગણમાં આજે બપોરે બિશ્નોઇ ગેંગ અને એસએમસી પોલીસ વચ્ચે થયેલા ઘರ್ಷણમાં સામસામે ગોળીબાર થયો હતો જેમાં હરિયાણાનો શાર્પ શૂટર યશ સિંગને પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હતો અને તેને બીલીમોરા ની મેંગોસી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો બીજી તરફ પોલીસે બીલીમોરા નો બે રાજસ્થાની અને મધ્યપ્રદેશના બદમાશ ને પકડ્યો હતો. પોલીસે ચારે આરોપીઓને ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ દેશી પિસ્તોલ અને 27 જોતા કારતુસ કબજે કર્યા હતા હરિયાણાનો યશ સિંગ અને મધ્યપ્રદેશના રિષભ અશોક અશોક શર્મા હથિયાર લઈને બીલીમોરા ખાતે રહેતા અને મૂળ રાજસ્થાની મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત ને મળવા આવ્યા હતા પોલીસની પ્રાથમિક બાતમીમાં બંને આરોપીઓ હથિયાર વેચવા આવ્યા હોવાની વાત હતી છતાં યશ સિંગ અને રિષભ શર્મા અહીંથી આગળ મુંબઈ જવાના હતા પોલીસની રેડમાં શાર્પ શૂટર યશ સિંગે કરેલા ફાયરિંગ ની સામે 100 બચાવમાં એસએમસીના પોલીસ ઈન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાએ કરેલા ફાયરીંગમાં યશ્ન પગમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ગવાયો હતો બીજી તરફ સામેધારે ચારેય આરોપികളെ દબોચી લીધા હતા જયારે ઘાયલ યશને બીલીમોરા ની સરકારી મેંગોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટના ની જાણ થતા નવસારી જિલ્લાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. એસએમસી પોલીસે સ્થાનિક પોલીસ ની સાથે મળી એફએલ ની ટીમ સાથે તપાસ આરંભી હતી બાદમાં ચારથી પાંચ કલાક માં ગોળી વાગતા ગવાયેલા યશ સિંગ ની સ્થિતિ સ્થિર થતાં એસએમસી પોલીસ ની ટીમ હથિયારધારી પોલીસ જવાનોના બંધોબસ્ત સાથે આરોપીઓને લઈ ગાંધીનગર રહ્યો તે પોલીસે જ્યાં હથિયાર વેચવા આવ્યા હતા કે કેમ એક મોટો પ્રશ્નાર્થ છે કારણ યશ સિંગ અને રિષભ શર્મા બંને કુખ્યાત ગુનેગારો છે યશ ગુનાની દુનિયામાં શાર્પ શૂટર છે અને રિષભ શર્મા હત્યા સહિતના ગુનાનો આરોપી છે આ આરોપીઓ બીલીમોરા થી મુંબઈ તરફ જવાના હતા ત્યારે બીલીમોરા ના મનીષ અને મદનને કયા કારણોસર મળવા આવ્યા હતા અને કયા ગુનાને અંજામ આપી ત્રણ દેશી પિસ્તોલ અને જીવતા કારતોસ સાથે ફરતા હતા એ તપાસનો વિષય બન્યો છે જો કે સમગ્ર મુદ્દે એસએમસી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NKNiraj Kumar Pandey
FollowNov 12, 2025 04:47:020
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 04:19:070
Report
STSharad Tak
FollowNov 12, 2025 04:04:320
Report
CPCHETAN PATEL
FollowNov 12, 2025 03:32:320
Report
CPCHETAN PATEL
FollowNov 12, 2025 03:32:240
Report
AMAnkit Mittal
FollowNov 12, 2025 03:01:50Muzaffarnagar, Uttar Pradesh:मुज़फ्फरनगर की पॉश कॉलोनियाँ में बंदर का आतंक
मासूम बच्चों को बनाते हैं बंदर अपना शिकार
आए दिन बंदरों के हमले की बढ़ रही घटनाएं
बंदरों के हमले से कॉलोनीवासी दहशत में
मासूम बच्चों की सुरक्षा को लेकर अभिभावकों में चिंता
थाना नई मंडी कोतवाली की गांधी कॉलोनी की घटना
0
Report
DPDhaval Parekh
FollowNov 12, 2025 02:46:110
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 11, 2025 18:32:0676
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 11, 2025 18:31:5337
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 11, 2025 18:31:4529
Report
GPGaurav Patel
FollowNov 11, 2025 18:31:3030
Report
SVSANDEEP VASAVA
FollowNov 11, 2025 17:00:230
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 16:00:100
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 11, 2025 15:49:570
Report