Back
PM Modi के आगमन से बिरसामुंडा की 150वीं जयंती महोत्सव का उत्साह बढ़ेगा
JDJAYESHBHAI DOSHI
Nov 14, 2025 03:06:44
Karantha, Gujarat
ભગવાન બિરસામુંડા ની 150 મી જન્મ જ્યંતી ની ઉજવણી માટે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ડેડીયાપાડા આવવાના છે ત્યારે આ કાર્યક્રમ નું આમન્ત્રણ આપવા ગત્ત રાત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે ખાટલા બેઠક કરી આ કાર્યક્રમ માટે આમન્ત્રણ આપ્યુંઉ હતું.તેમની સાથે મહિલા મંત્રીઓ નારેશભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ નીલ રાવ,ધારાસભ્ય ડૉ .દર્શનાબેન દેશમુખ,પૂર્વ મઁત્રી શબ્દશરણ તડવી સહીત મોટી સઁખ્યામા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ ગામ લોકો ને જણાવ્યું કે ભગવાન બિરસામુંડા ની જન્મ જયંતી નો ઉત્સવ આ પહેલા ક્યારે પણ ઉજવાયુ નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના પ્રયાસ થી આ થયુંછે, તેઓ શાળા પ્રવેસોત્સવ વખતે પણ દેવમોગરા ગયા હતા અને હવે ફરી આવે છે અને આ આપણાજ કાર્યક્રમ માં આપ સહુ ને આમન્ત્રણ આપું છું .આપડે સહુ સાથેમળીને આદિવાસી સંસ્કૃતિ દેશ અને દુનિયા જોઈ શકે તે માટે આમન્ત્રણ આપવા આવ્યો છું .સહુ ને આમન્ત્રણ આપો આ ઠન્ડીમાં પણ હું આમંત્રણ આપવા આવ્યોછું તો એક વ્યક્તિ 100 વ્યક્તિ ને આમંત્રણ આપો અને આ ઐતિહાસિક કાર્યક્રમ માં સહુ જોડાઈએ અને આ ભગવાન બિરસામુંડા ની 150 मી જન્મ જ્યંતી આપણે સહુ માનવીએ
બાઈટ -specch - હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્યમંત્રી
118
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KJKamran Jalili
FollowNov 14, 2025 05:47:510
Report
AYAMARJEET YADAV
FollowNov 14, 2025 05:47:340
Report
RMRaghuvir Makwana
FollowNov 14, 2025 05:31:1487
Report
PDPRASHANT DHIVRE
FollowNov 14, 2025 04:47:07181
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 04:31:02158
Report
DPDhaval Parekh
FollowNov 14, 2025 04:30:21199
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 14, 2025 04:04:5287
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 04:03:38103
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 04:03:2590
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 04:03:11120
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 04:02:58145
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 04:02:48141
Report
PKPrakash Kumar Sinha
FollowNov 14, 2025 03:50:22104
Report
PKPrakash Kumar Sinha
FollowNov 14, 2025 03:50:06103
Report
ARAarti Rai
FollowNov 14, 2025 03:49:52147
Report