Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gandhinagar382006
सीएम के निर्देश पर किसानों से मूंगफली, मक्का, अड़द और सोयाबीन खरीद शुरू
DMDURGESH MEHTA
Nov 12, 2025 17:20:43
Gandhinagar, Gujarat
મુખ્ય Mandel? no મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ગાંધીનગર જિલ્લાના ਦਹੇਗਾਮ ખાતે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સંપૂર્ણ આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ, કૃષિ મંત્રીએ વેચાણ કરવા આવેલા વિભિન્ન ખેડૂત સાથે સહજ ભાવે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. આ સંવાદ દરમ્યાન ખેડૂતોએ બજાર કરતાં વધુ ભાવ જણસીને ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સર્વ વિદિત છે કે, મગફળીના આશરે રૂ. ૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પોતાની જણસીના બજાર ભાવ કરતા આશરે રૂ. ૨,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.
101
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Nov 12, 2025 18:35:04
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- কামરેજ (કામરેજ) સ્લગ :-1211ZK_SRT_RFO_FIRING_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. સુરત જિલ્લા કામરેજના જોખા-વાવ રોડ પર ગત ૬ નવેમ્બર ના રોજ અકસ્માત હાલત માં કાર મળી આવી હતી. અકસ્માત કાર માં મહિલાની ઓળખ સુરત શહેર ફોરેસ્ટ કચેરીમાં ફરજ બજાવતા મહિલા આર.એફ.ઓ સોનલ સોલંકી હોવાની થઈ હતી. અકસ્માત બાદ હોસ્પિટલમાં તપાસ દરમિયાન માથા ના ભાગે ગોળી વાગી હોવાની ફલિત થતા પોલીસ એકસન માં આવી હતી. પોલીસ તપાસ માં અકસ્માત થી શરૂ થયેલ પોલીસ તપાસમાં આપઘાત તેમજ હત્યા તેમજ સોપારી સુધી ની થયેલ તપાસ માં પોલીસ પતિ નિકુન્જ ગોસ્વામી તેમજ મિત્ર ઈશ્વર ગિરી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી હતી. વિઓ... 6 તારીખના રોજ કામરેજ તાલુકાના જોખા થી વાવ ગામ તરફાતા માર્ગ ઉપર અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી. કારમાંથી એક લોહી લુહાર માં હાલતમાં મહિલા પણ મળી આવી હતી. મહિલાની ઓળખ સુરત શહેર ફોર્સ્ટ વિભાગમાં ફરજ બજાવતા આર.એફ.ઓ સોનલબેન સોલંકીની ઓળખ થઈ હતી. પ્રથમ દૃષ્ટિએ અકસ્માતગ્રસ્ત કારને લઈને મહિલાનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યું હતું. એવી వార్తો થતી હતી કે પત્ની સોનલ સોલંકીના પતિ હત્યા કરવા માટે કાવતરું ઘડ્યું હોવાની ચર્ચા ચાલી રહી હતી. પોલીસ પરિષાદ દ્વારા હાલ તપાસ ચાલુ હતી. વોક થ્રુ :- સંદીપ વસાવા (કામરેજ - સુરત)
67
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:34:08
Gandhinagar, Gujarat:ગાંધીનગર દિલ્હી બ્લાસ્ટ કેસમાં NFSUએ ડિઝાઇન કરેલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરાયો દિલ્હીમાં બ્લાસ્ટના ઈન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિક્સની ટીમ ફોરેન્સિકઇન્વેસ્ટિગેશન વાન સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ વાન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ ડિઝાઈન કરી છે આ વાનમાં 16 પ્રકારની ટૅક્નોલોજી છે NFSU દ્રારા 200 વાન દિલ્હી,જમ્મુ-કાશ્મીર, ઓડિસા ગોવા, અરુણાચલ પ્રદેશ અને અંદમાન-નિકોબાર જેવા રાજ્યોને આપવામાં આવી છે. તેમજ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ, અસાય અને તમિલનાડુ સહિતના રાજ્યી માટે પણ 200 νέα વાનની માંગ છે, જે ડિસેમ્બર કે જાન્યુઆરી સુધી પૂરી પાડવામાં આવશે. આ વાનમાં એક્સપ્લોઝિવ ડિટેન્શન કીટ પણ હોય જે એક્સપ્લોઝિવ ઓળખ,ઓન સ્પોટ ટેસ્ટિંગ, એવિડન્સ કલેક્શન,સેફ્ટી સુનિશ્ચિત કરવી,ક્રાઈમ એનાલિસિસમાં મદદ કરે છે વાનમાં વીડિયો રેકોર્ડિંગ સિસ્ટમ છે, જેનાથી સમગ્ર ક્રાઈમસીનનું રેકોર્ડિંગ થાય છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ લાઈવ જોઈ կարող છે. જે ઈન્વેસ્ટિગેશનને વધુ પારદર્શક બનાવે છે
37
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:33:15
Gandhinagar, Gujarat:गांधीनगरમાં આઇટીના ત્રણ સ્થળોએ દરોડા ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘર અને ઓફિસે વહેલી પરોઢિયે ટીમ ત્રાટકી, સર્ચ ઓપરેશન શરૂ ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનારા પક્ષોને રજીસ્ટર્ડ અનરેગ્નાઈઝ્ડ(અમાન્ય) કહેવામાં આવે છે. આ પક્ષ ચૂંટણી પંચમાં રજીસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતોને કારણે માન્યતા પ્રાપ્ત ગણતા નથી. गुजरातમાં રજીસ્ટર્ડ થયેલા આ દળો વચ્ચે આશરે પાંચ પક્ષોની આર્થિક વિગતોના આંકડા આપવામાં આવ્યા છે. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગર સેકટર 26 કિસાન નગર ખાતે રહે છે. આજે সকালে વહેલી પરોઢિયે ઇન્કમ ટેક્સના અધિકારીઓની ટીમે તેમના ઘરે દરોડો પાડતા ચકચાર મચી ગઈ છે. આ સિવાય આઇટીની ટીમે સંજય ગજેરાની સેકટર 11 મેઘ મલ્હાર કોમ્પલેક્ષ ખાતેLocate દફ્તર તથા ડ્રાઈવરના ગ્રીન સિટીના મકાને પણ દરોડો પાડવામાં આવ્યો છે. હાલમાં સંજય ગજેરાના ઘરે આઇટી ની ટીમ દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. ઉપરાંત બે ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલવામાં આવ્યા છે. સવારથી સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત સાથે આઇટી ટીમ ઉપસ્થિત રહી હતી. સૂત્રોના કહેવા મુજબ સંજય ગજેરા હાલ મળ્યા નથી. ઘરે તેમની પત્ની, દીકરી સહિત ઘરના ચારેક સભ્યો હાજર છે. આઇટી ટીમ ધ્વારા ઘરમાં તપાસ ચાલી રહી છે. ચર્ચાઈ રહ્યું છે કે મોટી માત્રામાં સોનાના દાગીના, રોકડ તેમજ સંપતિના પુરાવા આઇટી ટીમ ને હાથ લાગ્યા છે. સંજય ગજેરાના ભાઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કલાસ વન ઓફિસર તરીકે ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી રહી છે.
63
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:33:02
Gandhinagar, Gujarat:ગુજરાતી / Gujarati content preserved as provided without non-news gibberish. ગુજરાતીમાં નાઈબ મુખ્યમંત્રી હર્ષ સંઘवी પોહંચ્યા, યોજનાવાર આર્શિવાદ દર્શન અને ગરબામાં હાજરી. સમસ્ત સોજા ગામ તથા શ્રી વીર વેલુડા સેવા મંડળ અર્ધ શતાબ્દી મહોત્સવ અને દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર કાર્યક્રમમાં હાજરી આપી. ધારાસભ્ય જે એસ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જીલ્લા પ્રમુખ અનિલ પટેલ અને ગામના સરપંચ હાજર રહ્યા. ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ દ્વારા દેશ ભક્તિના ગીતો ગાવા આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોજા ગામના લોકોને જણાવ્યું હતુ કે જે લોકો પોતાના માતા પિતા વૃધ્ધા આશ્રમ મૂકીને આવે તે લોકોનો ગામમાં થતા ઉત્સવમાં ફાળો ન લેનાર માટે વિનંતી કરી. તમે જેમ કરો છો તેમ તમારા માતા પિતાઓ સાથે કરો છો એક દિવસ તમારા બાળકો પણ તમારા સાથિકર્તા રહેશે. આવા દિકરા દિકરીને ઘરનાં પ્રસંગોમાં બોલાવવાનું નથી અને ભલે માલિક હોય તો પણ ન બોલાવવું જોઈએ. કાર્યમાં સમાજિક સંકલ્પ જે મહોત્સવ દરમ્યાન જરૂર લેવું જોઈએ.
45
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:32:49
Gandhinagar, Gujarat:ગાંધીનગરમાં માં બાપ માટે લાલબત્તી ਸਮાન ઘટના ઘટી છે. સેક્ટર 7 પોલીસ મથકની સામે આવેલ વીર ભગતસિંહ નગરમાં ગુરુકુળમાં ધોરણ 6માં અભ્યાસ કરતી 12 વર્ષની સગીરાએ ભેદી સંજોગોમાં ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લેતાં ચકચાર મચી ગઈ છે. માતાપિતા નોકરીએ જતી વેળાએ નિત્યક્રમ મુજબ સગીરાને ઘરમાં બંધ રાખી બહારથી દરવાજાને લોક મારીને જતા હોવાનું બહાર આવતા સેક્ટર 7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકની સામે આવેલ વીર ભગતસિંહનગરમાં રહેતા જગદીશભાઈ ગોહિલ એમએસ બિલ્ડિંગ ખાતે આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પત્ની જાગૃતીબેન પ્રાઇવેટ નોકરી કરે છે. જેમને સંતાનમાં એક 16 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે. જે બંને ગુરુકુળમાં અભ્યાસ કરે છે. આજે નિત્યક્રમ મુજબ બંને ભાઈ-બહેન સ્કૂલે અને પતિ પત્ની નોકરી ઉપર ગયાં હતા. અને બપોરે સ્કૂલેથી પરત ઘરે આવ્યા હતા. દરમિયાન જગદીશભાઈ બપોરના આશરે એક વાગે ઘરે જમવા માટે આવ્યા હતા. બાદમાં અઢી વાગે તેમનો મોટો દીકરો ટ્યુશન જવા નીકળી ગયો હતો. બાદમાં જગદીશભાઈ ઘરે ને બહારથી તાળું મારીને નોકરીએ ગયા હતા. એ વખતે 12 વર્ષીની સગીરા ઘરે એકલી જ હતી. ઢળતી સાંજના સાડા ચાર પાંચ વાગે જાગૃતિબેન નોકરી પરથી પરત આવીને ઘરનું તાળુ ખોલીને અંદર પ્રવેશ્યા હતા. જ્યાં ઘરના એક રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.ziwe તેમણે દીકરીને બૂમો પાડીને દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો था. પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર આવી રહ્યો ન હતો. જેના પગ
20
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:32:30
48
comment0
Report
DMDURGESH MEHTA
Nov 12, 2025 18:32:19
22
comment0
Report
Advertisement
Back to top