Back
वडगाम में शहीद जवान जीग्नेश चौधरी के लिए न्याय यात्रा और श्रद्धांजलि सभा
ARAlkesh Rao
Nov 12, 2025 10:00:42
Palanpur, Gujarat
બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની હત્યા બાદ ન્યાય અપાવાની માંગ સાથે આજે વડગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદે શોક સભા યોજી હતી અને તે બાદ ન્યાય યાત્રા યોજી વડગામ મામલદારને આવેદન પાઠવવી ન્યાયની માંગ કરી હતી
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જેઓ મા ભોમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા. Evol ફ્રોજરા તરીકે બિકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન અટેન્ડેન્ટ દ્વારા છરી ના ઘા ઝીંકી જવાન જીગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇ શહીદ જવાન જીગ્નેશ ચૌધરી ના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોશની લાગણી ભભૂકી ઊઠી છે. જયારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને શ્રદ્ધાંલી પાઠવવા વડગામ માર્કેટયાર્ડ ખાતે શોક સભા યોજી હતી. જે બાદ વડગામ માર્કેટયાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા યોજાઈ. જેમાં વીએચપીના આગેવાનો મહંતો સહીત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા અને શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને ન્યાય મળે. શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે સાથે જ શહીદ જવાન जीગ્નેશ ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમ જ પરિવારમાંથી કોઈપણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી છે...
બાઈટ - 1-વિજય સોમજી મહારાજ-મહંત
( દેશના જવાનની હત્યા આ ખૂબ જ મોટી બાબત કહેવાય.)
બાઈટ -2- હિતેસ ભાઈ -વીએચપી આગેવાન
( આજે વીએસપી દ્વારા શહીદ જવાન જીગ્નેશ ચૌધરી ની યાદ માં શોક સભા અને તે બાદ તેમને ન્યાય મળે તે માટે...)
બાઈટ -3- રામીબીન ચૌધરી-શહીદ જવાનના બહેન
( મારા ભાઈની જે લોકોએ હત્યા કરી છે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી સરકારને હું માંગ કરું છું...)
અલકેશ રાવ - બનાસકાંઠા
9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 12, 2025 10:52:020
Report
URUday Ranjan
FollowNov 12, 2025 10:51:240
Report
CPCHETAN PATEL
FollowNov 12, 2025 10:39:510
Report
MDMustak Dal
FollowNov 12, 2025 10:38:000
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 09:05:470
Report
ARAarti Rai
FollowNov 12, 2025 08:46:5816
Report
KBKETAN BAGDA
FollowNov 12, 2025 08:34:1343
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 12, 2025 08:29:250
Report
CPCHETAN PATEL
FollowNov 12, 2025 08:26:390
Report
GDGaurav Dave
FollowNov 12, 2025 08:21:080
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:490
Report
AKArpan Kaydawala
FollowNov 12, 2025 08:20:310
Report
URUday Ranjan
FollowNov 12, 2025 08:20:200
Report