Back
નસબંધીના ઓપરેશનમાં લોભ લાલચનો આક્ષેપ: આરોગ્ય વિભાગનો ખુલાસો
SCSHAILESH CHAUHAN
Sept 06, 2025 11:15:38
Idar, Gujarat
સાબરકાંઠા
શૈલેષ ચૌહાણ
સ્લગ 0609ZK_SBK_NASBANDHI
સ્ક્રિપ્ટ 2c
ફીડ એફટીપી
તા.06.09.25
એપૃવલ વિશાલ ગઢવી
એન્કર
વિજયનગર તાલુકાના કાલવાણ ગામના વ્યક્તિની કડિયાદરા પીએચડી સેન્ટર ખાતે નસબંધી કરવામાં આવી હતી જોકે યુવક દ્વારા આરોગ્ય વિભાગ પર લોભ લાલચ આપી નસબંધી કરી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો જોકે આરોગ્ય વિભાગ એ પણ આ બાબતે ખુલાસો કર્યો છે
વિઓ 01
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કાલવણ ગામના વ્યક્તિ ની ગત ઓગસ્ટ મહિનાની 14 તારીખે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જોકે ઓપરેશન કર્યા બાદ ઇન્ફેક્શન થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો જોકે દાખલ થયા પછી યુવક દ્વારા આરોગ્ય વિભાગ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો લોભ લાલચ આપી દારૂના નશામાં નસબંધીનું ઓપરેશન કર્યું હોવાનો આક્ષેપ યુવક દ્વારા કરવામાં આવ્યો હતો જેને લઈને આરોગ્ય વિભાગ પણ ચોકી ઉઠ્યું હતું. કડિયાદરા પીએચસી સેન્ટર ખાતે પ્રાથમિક તપાસ કર્યા બાદ ઈડરની ખાનગી હોસ્પિટલમાં નસબંધીનું ઓપરેશન કરી 4000 રૂપિયા આપવાની વાત કરી હોવાનો આક્ષેપ યુવક દ્વારા કરવામાં આવ્યો હતો જો કે 4000 રૂપિયા પણ ન મળ્યા હોવાનું આક્ષેપ યુવક દ્વારા કરવામાં આવ્યો હતો જોકે હાલ તો યુવકને ઇન્ફેક્શન થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો પરિવાર દ્વારા પણ ખોટી રીતે નસબંધીનો ઓપરેશન કર્યું હોવાની વાત કરી હતી
બાઈટ:દિનેશ નિનામા,ઓપરેશન કરાવનાર યુવક
બાઈટ: સુમિત્રાબેન અસારી, યુવકના બહેન
વિઓ 02
કડીયાદરા પીએચસી કેન્દ્ર ખાતે વિજયનગર તાલુકાના કાલવાણ ગામના દિનેશભાઈ નીનામા નું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જોકે ઓપરેશન પૂર્વે કડિયાદરા પીએચસી કેન્દ્રના તબીબી દ્વારા તમામ પ્રકારની માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા જોકે ઓપરેશન પૂર્વે તેઓની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈડરની ખાનગી હોસ્પિટલ ખાતે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે ઓપરેશન પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા યુવકની સહમતિ પણ લેવામાં આવી હતી સાથે જ યુવકની સાથે આવેલ એક વ્યક્તિને સાક્ષી તરીકેની સહમતિ પણ લેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતા પૈસાની ચુકવણી ફોર્મ પર પણ સહી કરાવવામાં આવી હતી અને ચુકવણી કરવામાં આવી હતી જો કે આ તમામ પુરાવાઓ આરોગ્ય વિભાગ પાસે હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ ઓપરેશન કર્યા બાદ પણ યુવકનું આરોગ્ય વિભાગ દ્વારા ફોલોપ લેવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જોકે હાલ તો નસબંધી કરાવનાર યુવકને ઇન્ફેક્શન થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરી સારવાર આપવામાં આવી રહી છે
બાઈટ:ડો.કિશોરસિંહ ચારણ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી,સાબરકાંઠા.
બાઈટ:ડો.વિપુલ જાની,આરએમઓ,સિવિલ હોસ્પિટલ,હિંમતનગર
વિઓ 02
વિજયનગર ના કાલવણ ગામના વ્યક્તિ દ્વારા ખોટી રીતે નસબંધી કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને હાલતો આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે જોકે તપાસમાં તમામ પ્રકારની વાત સમજાવવામાં આવી હતી અને ત્યારબાદ યુવકની સહમતી લીધા બાદ નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાની વાત કરી છે જોકે આરોગ્ય વિભાગ દ્વારા ખોટી રીતે આક્ષેપ કરવા બાબતે પણ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowNov 13, 2025 08:37:141
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 13, 2025 07:21:481
Report
RTRAJENDRA THACKER
FollowNov 13, 2025 07:21:38118
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 07:21:171
Report
ARAlkesh Rao
FollowNov 13, 2025 06:51:361
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 06:17:49121
Report
URUday Ranjan
FollowNov 13, 2025 06:17:4071
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 05:34:1482
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 05:32:41122
Report
ASANIMESH SINGH
FollowNov 13, 2025 04:46:10112
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 04:22:4974
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 04:22:38186
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 03:02:37137
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:59175
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:4566
Report