Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
विश्व डायाबिटीज दिवस: अहमदाबाद में नि:शुल्क स्क्रीनिंग और जागरूकता कार्यक्रम
DRDarshal Raval
Nov 14, 2025 04:03:25
Ahmedabad, Gujarat
आजે વિશ્વ ડાયાબિટીસ કિ દિવસ વિશ્વ ડાયાબિટીસ દીસની અમદાવાદમાં કરાઈ ઉજવણી અમદાવાદમાંડિકલ એસો. દ્વારા નિ:શુલ્ક સ્ક્રીનિંગનું કરાયું આયોજન પરિમલ ગાર્ડનમાં કાર્યક્રમ રાખી કરાઈ ઉજવણી ઉજવણીમાં હાજર મેયર અને ડોક્ટર્સોએ ચિંતા વ્યક્ત કરી ડાયાબિટીસનું નિદાન અત્યંત જરૂરી ડાયાબિટીસથી આંખ-હૃદય સહિત વિવિધ રોગોનું રહેલું જોખમ બાળકોમાં પ્રી-ડાયાબિટીસ કેસમાં ચિંતાજનક વધારો અમદાવાદના 50 થી વધુ ગાર્ડન 25 આરોગ્ય કેન્દ્રો 50 ક્લિનિકમાં સ્ક્રીનિંગનું કરાયું આયોજન પરિમલ ગાર્ડનમાં નિ:શુલ્ક સ્ક્રીનીંગ નું આયોજન ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે લોકોએ ડાયાબિટીસ-બ്ലડ પ્રેશર નું ચેકઅપ કરાવ્યું લોકોએ ચેકઅપ સાથે ઝુંબા ડાન્સનો આનંદ મન્યો
90
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Nov 14, 2025 05:31:14
Botad, Gujarat:એન્કર બોટાદ શહેરના વિવિધ વિસ્તારોને જોડતા તેમજ ઢાકણીયા, તુરખા, નાગલપર સહિતના ગામોને જોડતા મુખ્ય રસ્તાઓની હાલત છેલ્લા બે વર્ષથી અત્યંત ખરાબ થઈ ગઈ છે. ઠેર-ઠેર મોટા ખાડાઓ પડ્યા હોવાથી વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બિસ્માર રસ્તાઓને કારણે અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે.. વિઓ બોટાદ શહેર અને આસપાસના ગામોને જોડતા માર્ગો પર મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ડામર અને રોડનું નામનિશાન રહ્યું નથી.વાહનચાલકો હેરાન-પરેશાન: બાઈક, કાર કે અન્ય વાહનો લઈને પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ખાસ કરીને ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે.ખરાબ રસ્તાઓને કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. રાત્રિના સમયે કે ધૂળ ઉડતી હોય ત્યારે ખાડાઓનો અંદાજ ન આવેતો જોખમ વધી જાય છે. વિઓ-૦૨ બોટાદ થી ઢાકણીયા, તુરખા અને નાગલપર જેવા ગામોના લોકોને અવર-જવર માટે આ રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે. જેના કારણે તેમની દૈনিক ગતિવિધિઓ પર પણ માઠી અસર પડી રહી છે.બે વર્ષથી આ માર્ગોની દયનીય હાલત હોવા છતાં તંત્ર દ્વારા کوئی નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો, વાહનચાલકો અને ગ્રામજનો હવે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમની સ્પષ્ટ માંગ છે કે જનહિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે આ રસ્તાઓનું નવીનીકરણ અથવા સમારકામ કરવામાં આવે, જેથી લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે. બાઈટ-ગોપાલ વડોદરિયા-સ્થાનિક બાઈટ-મનોજભાઈ વાહन ચલક બાઈટ-રમણિક ભાઈ વાહન ચાલક બાઈટ-સુરેશભાઈ વાહન ચાલક
87
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 14, 2025 04:47:07
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એક શહેર સુરતે પાણી બચાવની વાતો થાય છે. ત્યાં બીજી તરફ લાખો લીટર પીવાના પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. શહેરના ઉધના ત્રણ રસ્તા પાસે મુખ્ય પાણીની લાઈનમાં છેલ્લા ચાર દિવસથી ગંભીર લીકેજ થયું છે. જેના કારણે કિંમતી પીવાનું પાણી રોડ પર ફરી વળ્યું છે અને લાખો લીટર પાણીનો દરરોજ બગાડ થઈ રહ્યો છે. પાણીની લાઈનમાં લીકેજ થતા મોટા પ્રમાણમાં પાણીનો ધોધ સતત વહી રહ્યો છે. આ પાણીના પ્રવાહને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક રીક્ષા ચાલકોએ વહેતા પાણીનો ઉપયોગ રીક્ષા ધોવા માટે સર્વિસ સેન્ટર તરીકે કરવાનું શરૂ કરી દીધું છે. એક તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ જાહેર માર્ગ પર આ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળી રહી છે. પ્રશાંત ઢીવરે - સુરત
181
comment0
Report
DPDhaval Parekh
Nov 14, 2025 04:30:21
Navsari, Gujarat:નવસારીના આદિવાસી પટ્ટાના રાણીફળિયા ગામે मृत દીપડાના ચામડાનો વેચાણ થવાનો આનંદી આચારણભરણને આધારે વાંસદા પ઼ૂર્વ અને પશ્ચિમ રેન્જના વન અધિકારીઓએ છાપો મારી 4 લોકોની અટકાયત કરી તપાસને વેગ આપ્યો છે. વન વિભાગની પશ્ચિમ રેન્જમાં આવેલ રાણીફલિયા ગામે મૃત દીપડાના ચામડાનું વેચાણ થવાની બાતમી વાંસદા પશ્ચિમ રેંજના RFO ચેતન પટેલને મળતા જ તેમણે ગુરુવારે વાંસદા પૂર્વના RFO જે. ડી. રાથોડ તેમજ دونوں રેન્જના સ્ટાફ સાથે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યોને સાથે રાખી રાણી ફળિયા ખાતે રાજેશ પાલીકરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન વન અધિકારીઓને રાજેશ માધવ પાલીકરના ઘરે તેનો સાળો અને ડાંગના શિવારીમાળ ખાતે રહેતો જયેશ રામદાસ ગાંવિત તેમજ વડોદરાથી આવેલા કિરીટ ચંદ્રકાંત ચૌહાણ અને ગિરીશ ખુશાલ પરમાર મળ્યા હતા. વન અધિકારીઓએ ઘરમાં તપાસ કરતા તેમને એક मृत દીપડાનું ચામડું પણ મળી આવ્યું હતું. તેથી વન અધિકારીઓએ રાજેશ પાલીકર, જયેશ ગાંવિત, કિરીટ ચૌહાણ અને ગિરીશ પરમારની અટકાયત કરી તપાસને વેગ આપ્યો છે. સમગ્ર પ્રકરણમાં અન્ય આરોપીઓ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.
199
comment0
Report
CPCHETAN PATEL
Nov 14, 2025 04:03:38
103
comment0
Report
DRDarshal Raval
Nov 14, 2025 04:03:11
Ahmedabad, Gujarat:આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ વિશ્વ ડાયાબિટીસ દિવસની અમદાવાદમાં કરાઈ ઉજવણી અમદાવાદ મેડિકલ એસો. દ્વારા નિ:શુલ્ક સ્ક્રીનિંગ નું કરાયું આયોજન પરિમલ ગાર્ડન ખાતે કાર્યક્રમ રાખી કરાઈ ઉજવણી ઉજવણીમાં હાજર મેયર અને ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી ડાયાબિટીસનું નિદાન अत्यંત જરૂરી ડાયાબિટીસથી આંખ-હૃદય સહિત વિવિધ રોગોનું રહેલું છે જોખમ બાળકોમાં પ્રી-ડાયાબિટીસ કેસમાં ચિંતાજનક વધારો અમદાવાદના 50 થી વધુ ગાર્ડન 25 આરોગ્ય કેન્દ્રો ૫૦ ક્લિનિકમાં સ્ક્રીનિંગનું કરાયું આયોજન પરિમલ ગાર્ડનમાં નિ:શુલ્ક સ્ક્રીનીંગ નું આયોજન ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે લોકોએ ડાયાબિટીસ-બ્લડ પ્રેશર નું ચેકઅપ કરાવ્યું લોકોએ ચેકઅપ સાથે ઝુંબા ડાન્સનો આનંદ માણ્યો AMA, આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ અને કોર્પોરેશનના સહયોગથી સ્ક્રીનિંગ કરાઈ ઉજવણી
120
comment0
Report
PKPrakash Kumar Sinha
Nov 14, 2025 03:50:22
Patna, Bihar:बिहार विधानसभा चुनाव 2025 की मतगणना आज पटना के एएन कॉलेज में शुरू होगी, जहां कुल 14 विधानसभा क्षेत्रों के वोटों की गिनती होनी है। प्रशासन ने सुरक्षा के व्यापक इंतजाम किए हैं। खासकर मोकामा और दानापुर विधानसभा क्षेत्रों को लेकर विशेष तैयारी की गई है। मतगणना केंद्र के बाहर STF के जवानों की तैनाती की गई है। STF के DSP गुलाम सर्ववर स्वयं पूरे हालात की निगरानी कर रहे हैं। मतगणना केंद्र के आसपास सतर्कता बढ़ा दी गई है ताकि प्रक्रिया शांतिपूर्वक और पारदर्शी रूप से पूरी हो सके। मतगणना केंद्र के पास पहुंच रहे सभी पार्टी के समर्थकों की भीड़ को पुलिस हटाकर शांतिपूर्ण वातावरण बनाए रखी जा रही है।
104
comment0
Report
Advertisement
Back to top