Back
RSS के 100 साल: गुजरात में चार दिवसीय विचार-विमर्श श्रृंखला शुरू
DRDarshal Raval
Nov 12, 2025 17:21:45
Ahmedabad, Gujarat
આંધુત: અમદાવાદ
રાષ્ટ્રીય સ્વયòngસેવક સંગઢ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણી
ઉજવણીના ભારે ભાગરૂપે ભારતીય વિચાર મંચ દ્વારા 4 દિવસીય વ્યાખ્યાનમાળા નું આયોજન
11 નવેમ્બરે GMDC કોનેવોકેશન હોલ ખાતે યોજાયો કાર્યક્રમ
કાર્યક્રમનો આજે બીજો દિવસ
11 થી 14 નવેમ્બર સુધી ગુજરાત કોનેવોકેશન એક્ઝિબિશન હોલ ખાતે વ્યાખ્યાનમાળાનું આયોજન
કાર્યક્રમ થકી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યાત્રા - નેતૃત્વની દિશા અને ભૂમિકા ને દર્શાવવાનો પ્રયાસ
100 વર્ષની યાત્રા પર આધારિત આગામી વ્યાખ્યાન શ્રેણી,દર્શન અને મલ્ટીਮੀડિયા શો પણ યોજાયો
4 દિવસની વ્યાખ્યાનમાળામાં દેશ અને વિદેશ સાથે વિવિધ મહાનુભાવો હાજર રહેશે
વ્યાખ્યાનમાળા સમાચારમાં ઉજાગર કરવાનો પ્રયાસ
ભારત શોધ સંસ્થા અને ગુજરાત યુનિવર્સિટી અને ભારતીય વિચાર મંચ દ્વારા કાર્યક્રમ નું આયોજન
RSS સંઘના લોકો જાણવા માંગે છે તે બધાને માટે કાર્યક્રમ નું કરાયું આયોજન
4 દિવસના કાર્યક્રમમાં 10 હજાર ઉપર લોકો આવે તેવો અંદાજ
સંઘ અંગે રિસર્ચ કરનાર લોકો પણ કાર્યક્રમમાં જોડાશે
સંઘના 100 વર્ષના કાર્યોને લોકો સુધી પહોંચાડવા શતાબ્દી વર્ષની કરાઈ રહી છે ઉજવણી
વ્યાખ્યાનમાળાના બીજા દિવસે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ દયા હાજર હતા
કાર્યક્રમમાં સંઘનું વિવિધ ક્ષેત્રે કેટલું યોગદાન થયું તે અંગે પ્રશ્નાવલી પણ થઈ
કાર્યક્રમમાં હાજર પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે હાલના સમયમાં સંઘના કેટલાક વિચારો લોકો સુધી નથી પહોંચતા, તે પહોંચવા જોઈએ
સંઘ જે વિચારો સાથે 100 વર્ષથી કાર્ય કરી રહ્યું છે તે સમાજના ઉધાર માટે કરાઈ રહ્યું છે તેવુ તેમને જણાવ્યું
RSSના વિચાર અને કાર્યોની પ્રદર્શની બની આકર્ષણનું કેન્દ્ર
લોકોએ જરૂરી બહેતર સમજૂતી અને ભેદભાવ અસ્પૃશ્યતા ભુલવાની જરૂર છે, નીતિન પટેલ
71
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 12, 2025 18:35:0467
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:4215
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:3286
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:0837
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:5373
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:36115
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:1563
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:0245
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:4920
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:3048
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:1922
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:5640
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:4263
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:31:0863
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 17:34:52183
Report