Back
IND बनाम SA महिला विश्व कप फाइनल: मुंबई में भिड़ंत, भारत जीत के इरादे
DRDarshal Raval
Nov 02, 2025 11:33:25
Ahmedabad, Gujarat
આજે IND Vs SA મહિલા ક્રિકેટ ટિમની ફાઈનલ મેચ
મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ
મહિલા ક્રિકેટ ટિમ કપ જીતે તેવી દરેકે આશા વ્યક્તkari
ભારત અને સાઉથ આફ્રિકાએ ટાઈટલ માટેની મેચ ભારતીય ટિમ જીતે તેવી આશા
બંને ટીમો શાનદાર ફોર્મમાં છે અને એક રોમાંચક મેચની અપેક્ષા છે.
ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં પહોંચી ગઈ છે.
આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય મહિલા क्रिकेट ટિમ ત્રીજી વખત પહોંચી છે.
however ટીમ ઈન્ડિયા હજુ સુધી ટાઈટલ જીતી શકી નથી.
આ વખતે તેઓ સાઉથ આફ્રિકા સામે ટાઈટલ જીતવાનું ટાર્ગેટ રાખશે.
સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યા પછી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમનો ઉત્સાહ ઉંચો છે.
આજની ફાઈનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.
મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને ટોસ અડધો કલાક વહેલો 2:30 વાગ્યે થશે.
ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર રીતે સારું પ્રદર્શન કર્યું હતું. તેથી તેમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલી વાર 2005માં મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 98 રનથી હારી ગઈ હતી.
12 વર્ષ પછી ટીમ ફરીથી ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ 2017માં મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડે 9 રનથી હારનો સામનો કરીને તેમની ટાઈટલની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
હવે ટીમ ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી છે.
સાઉથ આફ્રિકાની મહિલા ટીમ: લાઉરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાઝમીન બ્રિટ્સ, સુને લુસ, મેરિઝાન કેપ્પ, એનેકે બોશ, સિનાલો જાફ્ટા, ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક, મસાબાતા ક્લાસ, અયાબોંગા ખાકા, નોનքולulekો મ્લાબા, તુમી સેખુખુને, નોનડુમિસો શંગાસે, કારાબો મેસો, એનેરી ડર્કસન.
ભારતીય મહિલા ટીમઃ શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, ಇದು જામિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, ઉમા છેત્રી, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરાણી,
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:30:570
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:04:130
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:04:070
Report
GPGaurav Patel
FollowNov 02, 2025 16:04:010
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:03:53Noida, Uttar Pradesh:फलोदी जिले में बड़ी सड़क दुर्घटना
18 से अधिक मौतों की सूचना
मतोड़ा थाना क्षेत्र में हुई घटना
टेंपो ट्रैवल्स ट्रक में घुसा, बड़ी संख्या में हताहत
पुलिस मौके पर,
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 02, 2025 16:03:460
Report
PDPRASHANT DHIVRE
FollowNov 02, 2025 16:03:340
Report
URUday Ranjan
FollowNov 02, 2025 16:03:260
Report
AVArun Vaishnav
FollowNov 02, 2025 16:02:440
Report
PCPranay Chakraborty
FollowNov 02, 2025 16:02:290
Report
VMVimlesh Mishra
FollowNov 02, 2025 14:18:190
Report
MJManoj Jain
FollowNov 02, 2025 14:18:090
Report
HGHarish Gupta
FollowNov 02, 2025 14:17:470
Report
ASABDUL SATTAR
FollowNov 02, 2025 14:17:360
Report