Back
गुजरात एटीएस ने हैदराबाद से आया डॉक्टर सैयद समेत तीन आरोपियों को पकड़ा
URUday Ranjan
Nov 12, 2025 15:07:11
Ahmedabad, Gujarat
અમદાવાદ
ગુજરાત એટીએસ iskp ના ત્રણ આતંકીઓ પકડવાનો મામલો
આરોપી ડોકટર સૈયદ by ROAD હૈદરાબાદ થી અમદાવાદ સુધી આવ્યો હતો
એટીએસની હૈદરાબાદ ગયેલ ટીમ દ્વારા ડૉ સૈયદના ઘરે થી રાજીંગ કબ્જે કર્યું
આરોપી એટીએસની પૂછપરછ માં રડી પડ્યા હતા
પકડાયેલા ત્રણેય આરોપીઓ ક્યાં રોકાવા ના હતા અને કોસા મળવા ના હતા તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી
આરોપી ડોક સૈયદના ઘરે થી મળી આવેલ રાજીંગ 4 નવેમ્બર ના રોજ બનાવી ને આવ્યો હતો અમદાવાદ
ડૉ સૈયદ પાસેથી મળેલી હથિયાર પોતાની સુરક્ષા અને પોલીસ સામે પ્રતિકાર માટે થી સાથે રાખતો હતો
ડૉ સૈયદ એટીએસ ના હાથે પકડાયો ત્યારે એને પોલીસ નુ સામાન્ય ચેકીંગ લાગ્યું હતું જેના કારણે ફાયરિંગ કરવા નો કે કઈ પ્રતિકાર કરવા નો મોકો મળ્યો ન હતો
116
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 12, 2025 17:21:450
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 17:21:310
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 17:21:190
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 17:20:590
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 17:20:430
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 17:20:290
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 17:19:580
Report
DRDarshal Raval
FollowNov 12, 2025 17:19:450
Report
LJLakhani Jaydeep
FollowNov 12, 2025 17:19:320
Report
DRDarshal Raval
FollowNov 12, 2025 17:19:170
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 12, 2025 16:03:2483
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 12, 2025 16:03:09107
Report
DPDhaval Parekh
FollowNov 12, 2025 15:08:5564
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 12, 2025 15:08:16165
Report
SVSANDEEP VASAVA
FollowNov 12, 2025 15:07:55111
Report