Back
AMC की चूक से अहमदाबाद ब्रिज प्रोजेक्ट में देरी, नया लक्ष्य मार्च 2026
DRDarshal Raval
Nov 14, 2025 09:01:18
Ahmedabad, Gujarat
એન્કર.
અમદાવાદ શહેરમાં જટિલ બનતી જઈ રહેલી ટ્રાફિક সমস্য્યાને હલવી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં બ્રિજો બનાવાઈ રહ્યા છે. જે બ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે amc ના બુદ્ધિ નું બારદાન સાબિત થતી ઘટના સામે આવી. અને તે વાત amcએ પણ SWE સ્વીકારી. જેના કારણે જે કામ વહેલા પૂર્ણ થવાનું હતું તે હવે એક વર્ષ બાદ પૂર્ણ થવાંનો અંદાજ છે. ત્યારે જોઈએ શુ છે સમગ્ર મામલો. અમારા અહેવાલમાં...
વિઓ.
ફરી એકવાર સામે આવ્યો amcમાં બુદ્ધિના બારદાન જેવો કિસ્સો
એક કામે amc ના કામને લઈને ઉભા કર્યો સવાલ
શુ તપાસ વગર બનાવ્યો હતો પ્લાન
કે પછી જાણી જોઈને અજાણ બન્યુ હતું amc ?
Amc ની ભૂલ ના કારણે પ્રજા થઈ રહી છે પરેશાન
જીહા. ગુજરાતનું સૌથી વધુ ગ્રોથ કરતું શહેર એટલે અમદાવાદ. કે જ્યાં વિસ્તાર સાથે વસ્તીમાં પણ સતત વધારો થયો છે એટલે સ્વાભાવિક છે કે શહેરમાં ટ્રાફિકની અને અકસ્માતોની સમસ્યા પણ જોવા મળે. દરમિયાન ટૂંકૃતમાં આ સમસ્યા દૂર કરવા માટે પ્રજાને જાગૃત કરવા સાથે AMSc વિવિધ કામગીરી કરીને પ્રયાસો કરી રહ્યો છે. તાજેતરમાં જ amc દ્વારા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા હડવી કરવા માટે મકરબા ટોરેન્ટ પાવર સ્ટેશન પાસે રેલવે ઓવરબ્રિજ, હેબતપુર ખાતે ઓવરબ્રિજ અને સતાધાર ખાતે ઓવરબ્રિજ નું કામ હાથ ધર્યું. અંદાજે બે વર્ષથી ચાલતાં આ કામ એટલી મનથર ગતિએ ચાલ્યા કે લોકોને સુવિધા મળવાની વાત તો દૂર પરંતુ હવે તેની ટાઈમલાઈન વધારી આપવામાં આવી છે. જ્યાં સત્તાધાર પાસેનો બ્રિજ બે વર્ષથી બનેલો છે, જે 104 કરોડના ખર્ચે બની રહ્યો છે અને તેનું 85% કામ પૂર્ણ થયું હોય એવું AMCએ જણાવ્યું. અને લોકલ મૂલ્યના અનુસાર ઓગસ્ટમાં કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ હવે AMCએ ફેબ્રુઆરી 2026માં પૂર્ણાત્ર પર લેખો જાહેર કર્યો. જેના કારણે સ્થાનિકોને પ્રશ્ન આવ્યાં કે કામ કેવી રીતે ચાલ્યું અને નવી ટાઈમલાઈન મુજબ શું યોજના લોકોની સમસ્યા દૂર કરી શકે છે...
સતાધાર બ્રિજ પ્રોગ્રેસ રિપોર્ટ....
પશ્ચિમ ઝોનમાં આવેલ સતાધાર ચાર રસ્તા ઉપર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે.
ઓવરબ્રિજ ની લંબાઈ 975 મીટર છે અને 4 લેન નો બ્રિજ આશરે 16.50 મીટર પહોળો રાખવામાં આવ્યો છે.
બ્રિજની કામગીરી અંદાજે 104 કરોડના ખર્ચે કરાઈ રહી છે.
બ્રિજની કામગીરી ફાઉન્ડેશન અને બ્રિજ સુપર સ્ટ્રક્ચરના કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ચાણક્યપુરી ના ભાગમાં હાલ બે слેપ તથા સુપર સ્ટ્રક્ચરની કામગીરી ચાલુ
બ્રિજના કામમાં આશરે 85% જેટલું કામ પૂર્ણ
ફેબ્રુઆરી 2026 માં સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનો અંદાજ
બ્રિજ બનવાથી સતાધાર ચાર રસ્તા નો ટ્રાફિક હળવો થશે
જેના કારણે ઘાટલોડિયા સોલા થલતેજ ચાણક્યપુરી જેવા વિસ્તારોને લાભ મળશે
વોકથરુ
121
વિઓ.
પણ આ ત્રણ બ્રિજના કામ વચ્ચે સૌથી મોટું બ્લન્ડર સામે આવ્યું તો તે મકરબા ખાતે બની રહેલી રેલવે ઓવરબ્રિજનું . અંદાજે બે વર્ષ પહેલાં અમદાવાદ બોટાદ રેલવે લાઇન ક્રોસિંગ ઉપર મકરબા ટોરેન્ટ પાવર થી કોર્પોરેટ રોડ એસજી હાઈવે કનેક્ટ થતા 40 મીટરના રસ્તા પર 4 લેન રેલ્વે ઓવરબ્રિજ બનાવવાનું શરૂ કરાયું. જ્યાં બે વર્ષ સુધી રેલવે લાઈનની સામે બ્રિજના પીલર નું કામ હાથ ધરાયું ત્યારે તંત્રને જાણ થઈ કે ત્યાં જમીનમાં સૌથી મોટી ટ્રંકલાઈન પસાર થઈ રહી છે. જેની ઉપર બ્રિજનો પીલર બનાવો એ અશક્ય છે. અને માટે બ્રિજ શરૂ થયાના બે વર્ષ બાદ AMCે રેલવે ટ્રેક પાસે ટ્રંક લાઇન સામે આવતા તે લાઈન બદલી ન શકાતા પિલ્લર ની ડિઝાઇન બદલી 4 પિલરનો એક પિલર બનાવવાનો હતો ત્યાં હવે બે પિલર પર એક પિલરની નવી ડિઝાઇન બનાવવી પડી છે. જેના કારણે જે બ્રિજ નવેમ્બર મહિનામાં કામ પૂર્ણ થવાનું હતું તેના બદલે હવે માર્ચ 2026 માં તેનું કામ પૂર્ણantoor કરવાનો એમસીએ અંદાજ લગાવ્યો છે. પરંતુ જો બ્રિજ બાબતે આ બાબતોએ ધ્યાન રાખ્યું હોત તો આ બ્લન્ડર ના આવવા ં કારણે લોકો નવી બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળી હોત. અહીં સ્થાનિકોએ AMCના પ્લાન પર પ્રશ્નnisse કરી રોષ વ્યકત કર્યો હતો...
મકરબા રેલવે ઓવરબ્રિજ નો પ્રોગ્રેસ રિપોર્ટ જોઈએ તો...
મકરબા રેલવે ઓવરબ્રિજ ની લંબાઈ આશરે 637 મીટર છે
4 લેન બ્રિજ આશરે 16.40 મીટર પહોળો રાખવામાં આવ્યો છે.
મકરબા રેલવે ઓવરબ્રિજ અંદાજે 81 કરોડના ખર્ચે બની રહ્યો છે.
મકરબા રેલવે ઓવરબ્રિજ નું 93% કામ પૂરું થઈ ચૂક્યું છે.
મકરબા રેલવે ઓવરબ્રિજ નું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરી શરૂવાનો એએમસીનો ટાર્ગેટ
મકરબા રેલવે ઓવરબ્રિજ બનતા દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ તથા એસ જી હાઈવે ની કનેક્ટિવિટી મળશે.
જેના કારણે મકરબા સરખેજ તથા કોર્પોરેટ રોડ સહિતના વિસ્તારોને લાભ મળશે.
વોકથરુ
બાઈટ. મકરબાlocals
અર્પિત નેવટિયા
પુલકીન જૈન
વિઓ.
તો તરફ હેબતપુર રેલવે ઓવર બ્રિજનો પણ પ્રોગ્રેસ રિપોર્ટ જાહેર કરાયો. જે મુજબ અમદાવાદ विरમગામ રોડ ગેજ રેલ્વે લાઈન ઉપર હેબતપુર ખાતે થલતેજ થી હેબતપુર સાયન્સ સીટી વિસ્તારમાં જોડતો હેબતપુર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે ઓવરબ્રિજ ની લંબાઈ 679 મીટર છે. જે 4 લેન બ્રિજ કુલ 16.50 મીટર પહોળો રાખવામાં આવ્યો છે. અને અંદાજે 74 કરોડના કરતા વધારે ખર્ચે બ્રિજ બનાવાઈ રહ્યો છે. જે હેબતપુર બ્રિજમાં આશરે 73% જેટલું કામ પૂરૂં થયું છે. જે બ્રિજનું જૂન 2026 માં કામ પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. બ્રિજ બનતા થલતેજ થી હેબતપુર સોલા સાયન્સ સીટી વિસ્તારને કનેક્ટિવિટી મળશે. જેના કારણે થલતેજ હેબતપુર સાયન્સ સીટી અને આસપાસના વિસ્તારોને લાભ મળશે. તો સાથે સાથે વટવામાં પૂજા ફાર્મથી ન્યુ વટવા ને જોડતા રોડ પર બોક્સ કન્વર્ટ બનાવવાનું કામ અંદાજે 32.70 મીટર પહોળાઈમાં કામ કરવામાંavljeno. જયે 1.89 કરોડના ખર્ચે جولાઈ 2025 ના રોજ કામ પૂર્ણ કરવામાં આવ્યું. જેનું ટૂંક સમયમાં લોકોના કાર્યક્રમમાં લાવવામાં આવશે. જે બોક્સ કન્વર્ટના કારણે નારોલ અસલાલીથી વટવા ગામ તેમજ ઘોડાસરથી એસપી રીંગ રોડ ને જોડતો વિસ્તાર અને લોકોને સ્કૂલ તથા નારોલ તરફ જતા યાત્રીઓ અને વેપારીઓ સહિત વાહનચાલકોને ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળશે. અહીં amcમાંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામ બ્રિજના પ્રોગ્રેસ રિપોર્ટની વાત કરી મકરબા ખાતેની amc ની ભૂલ સ્વીકારી . જલ્દી બ્રિજ બનાવી લોક સમસ્યા દૂર કરવા ખાતરી આપી...
બાઈટ. દેવાંગ દાની. ચેરમેન. સ્ટેન્ડિંગ કમિટી. Amc
ગુરુવાર 13 નવેમ્બર માં amc સ્ટેન્ડિંગ માંથી બાઈટ લેવી...
વિઓ.
જોકે અહીં વાત છે મકરબા ખાતેના બ્લન્ડર ની. જ્યાં રેલવે દ્વારા કામ હાથ ધરતા મામલો सामने આવ્યો. જેનો મતલબ એ થયો કે જ્યારે બ્રિજ નો પ્લાન પાસ થયો ત્યારે amc દ્વારા પ્લાન પર કે સ્થાનિક યુટીલિટી પર ધ્યાન ન અપાયું. જેનું બ્લન્ડર બે વર્ષે સામે આવ્યું. ત્યારે જોવાનું એ પણ રહે છે કે અન્ય જગ્યા પર ફરી એવું બ્લન્ડર ન સર્જાય એટલે amc શુ કરે છે કે પછી હોતી હે અને چلતી હે જેવો ઘાટ સર્જાય છે...
દર્શલ રાવલ.
Z 24 કલાક અમદાવાદ....
86
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 14, 2025 10:34:5971
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 14, 2025 10:32:4758
Report
SSSapna Sharma
FollowNov 14, 2025 10:31:3596
Report
BCBharat Chudasama
FollowNov 14, 2025 10:25:5022
Report
GDGaurav Dave
FollowNov 14, 2025 10:25:0754
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 14, 2025 09:50:0648
Report
NMNACHIKET MEHTA
FollowNov 14, 2025 09:48:44197
Report
TTTapan Thakar
FollowNov 14, 2025 09:48:20119
Report
DRDarshal Raval
FollowNov 14, 2025 09:04:24203
Report
NBNARESH BHALIYA
FollowNov 14, 2025 08:53:15144
Report
DMDURGESH MEHTA
FollowNov 14, 2025 08:52:4889
Report
BCBharat Chudasama
FollowNov 14, 2025 08:47:41146
Report
TDTEJAS DAVE
FollowNov 14, 2025 08:31:00185
Report
CPCHETAN PATEL
FollowNov 14, 2025 08:02:38122
Report